Swami Nikhileswarananda2021-05-21T06:51:23+00:00

Swami NikhileswaranandaArticles

Adhyaksha, Shri Ramakrishna Ashrama, Rajkot

[email protected]

www.swaminikhileswarananda.com

www.facebook.com/Nikhileswarananda

www.youtube.com/Nikhileswarananda/videos

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે માનવભાવોની સાથે શરણાગત-વત્સલતા, ભક્ત-વત્સલતા, પતિતોદ્ધાર વગેરે દિવ્ય ભાવો પણ શ્રીરામકૃષ્ણમાં એકી સાથે જોવા મળે છે. ભારતના યશસ્વી કવિએ અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીના લોકોત્તર ચરિત્રનું વર્ણન કરતાં [...]

પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, એ બધાનું આપણે અક્ષરશ : પાલન કરવું જોઈએ. જેમ કે વારંવાર સાબુથી હાથ ધોવા, મોટો મેળાવડો [...]

પ્રાસંગિક : કોરોનાનું ટેેન્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ, તે માટેની યોગ્ય સારવાર ન મળવાનું જોખમ, મૃત્યુનું જોખમ, વળી ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ પરિવારના સભ્યો માટે પણ આ જ [...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી અને શાંતભાવે શ્રીરામની ઉપાસના કરી હતી. એક વાર દક્ષિણેશ્વરમાં જટાધારી નામના એક રામાયતી સાધુનું આગમન થયું ત્યારે તેમને વાત્સલ્ય ભાવે સાધના કરવાનું મન થયું. [...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) અવતારના અલૌકિક જન્મ કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં તેઓ એટલા લીન કે શ્રીરઘુવીરની પૂજા કર્યા પછી જ અન્ન ગ્રહણ કરે. એક વાર તેઓ કામપ્રસંગે બીજે ગામ ગયા અને ત્યાં પાછા ફરતી વખતે [...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ પૈસાનો સંપૂર્ણ ત્યાગ કરી કોઈ મનુષ્ય રહી શકે છે, આ વાતને પુરવાર કરવા શ્રીરામકૃષ્ણ ઉચ્ચતમ ત્યાગનો આદર્શ પોતાના જીવનમાં દર્શાવે છે. ‘પૈસા માટી, માટી [...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે. તેમાં મુખ્ય છે - નરેન્દ્રનાથ, જેમને સંસાર આજે સ્વામી વિવેકાનંદના નામે જાણે છે. આ જ બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે પોતાના નશ્વર [...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ – એક વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

વૈશ્વિકીકરણ થઈ ગયું છે, તેનાં ઘણાં પરિમાણો છે. તે એક એવો વિશાળ વિષય છે કે જેણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન દોર્યું છે. અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, રાજકારણી, આધ્યાત્મિક લોકો તથા અન્ય વૈશ્વિકીકરણ અને તેની અસરો વિશે વાતો કરે છે. આમ વૈશ્વિકીકરણ એક એવી હકીકત છે કે જેનાથી કોઈ બાકાત ન રહી [...]

સંપાદકીય : શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ રીતે જુએ છે, ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે અને જેનું પૂજન થાય છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો [...]

સંપાદકીય : જન્મ-મૃત્યુ એક ખેલ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે... જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના કુટુંબીજનો આઘાતથી ભાંગી પડે છે, વિહ્વળ અને અશાંત બની જાય છે. હજુ ગઈકાલ સુધી તો જેઓ આપણી સાથે હસતા બોલતા હતા અને આજે ક્યાં [...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ વિડંબણા એ છે કે જે યોગનો પ્રચાર-પ્રસાર બધા દેશોમાં થઈ રહ્યો છે, એ 'યોગા'ના નામે યોગાસનોના રૂપે થઈ રહ્યો છેે અને આપણો દેશ પણ [...]

સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રી : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ ધર્મ જ એવો છે, જેણે ઈશ્વરના માતૃભાવ પર આટલો ભાર મૂક્યો છે. જો કે [...]

સંપાદકીય : ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ મંચ પર બેઠેલા બધા ધર્મના પ્રખ્યાત પ્રતિનિધિ અને લગભગ સાત હજાર શ્રોતાઓ ઉત્સાહની ઉત્તુંગ લહેરથી છવાઈ ગયા. સેંકડો લોકો પોતપોતાના સ્થાને ઊભા થઈને પ્રચંડ [...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) ‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. ઇંગ્લેન્ડમાં સ્વામીજીના શિષ્ય શ્રી. ઇ.ટી. સ્ટર્ડીએ વેદાન્ત પર એક અંગ્રેજી માસિક પત્રિકા શરૂ કરવાની યોજના ઘડેલી. સ્વામીજી તેમને આ વિષે ઘણું [...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે....મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે અને પહેલેથી તેની બરાબર જાહેરાત કરે એટલે ગ્રાહકો માસિક માટે ધસારો કરશે. માસિકનો પોણો ભાગ ધર્મની વાતોથી ભર્યો હોય, તેવું માસિક લોકોને ગમે [...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે તો સારું.’ શ્રી હરમોહન મિત્ર (અનેક પુસ્તકોના પ્રકાશક), માસ્ટર મહાશય (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ - શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક), શ્રી જી.સી.ઘોષ (બંગાળના વિખ્યાત કવિ અને [...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) ‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’ સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત હતા કે પોતાના વચન પ્રમાણે આ સામયિક માટે વાર્તાઓ લખી ન શક્યા, તોપણ આ સામયિક્માં તેમનાં ઘણાં લેખો અને ભાષણો પ્રકાશિત થયાં હતાં પરિણામે [...]

પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, એ બધાનું આપણે અક્ષરશ : પાલન કરવું જોઈએ. જેમ કે વારંવાર સાબુથી હાથ ધોવા, મોટો મેળાવડો [...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને ૪ ઓક્ટોબર, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘મને લાગે છે કે મદ્રાસના લોકો સામયિક શરૂ કરવામાં નિષ્ફળ ગયા છે. હિન્દુ પ્રજામાં વ્યવહારકુશળતાની ખામી જ છે. જ્યારે તમે કોઈ કામ કરવાનુંં વચન આપો, [...]

સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

  સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે જોયા છે અને બિરદાવ્યા છે. પણ તેમના પત્રકારિત્વના પાસાથી લોકો એટલા વાકેફ નથી. સ્વામીજીને એક પત્રકાર તરીકે બિરદાવવાનું કદાચ કોઈને હાસ્યાસ્પદ [...]

સંપાદકીય : એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના ક્ડવાશભર્યા કલહકંકાસોએ તેમને તદૃન ઘાયલ કરી મૂક્યા હતા. તીવ્ર હતાશા અને વિષાદથી ઘેરાયેલા તેઓ હવે ગંભીરતાથી પોતાના ક્ષુલ્લક અને નિરર્થક જીવતરનો [...]

સંપાદકીય : સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1st, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ઘણાં યુવા ભાઈ-બહેનોએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો : ‘હતાશા-નિરાશાની લાગણીમાંથી છુટકારો કેવી રીતે મેળવવો ?’ ખરેખર આજે યુવા વર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ [...]

સંપાદકીય : સીતા સ્વરૂપિણી મા શારદા : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 2nd, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન ઉદ્ભવે, ‘શું આજના સમયમાં પણ આ આદર્શ ગ્રાહ્ય છે ? અને જો ગ્રાહ્ય હોય તો એક આધુનિક નારી તેને વ્યાવહારિક જીવનમાં કેવી રીતે [...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 2nd, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર કહ્યું હતું : ‘અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઈ ખ્યાલ કરતું નથી. તેઓ જ આ દેશના ખરા આધાર છે, તેમની મહેનતથી જ અનાજ પેદા થાય [...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 2nd, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે. અને ગર્વપૂર્વક ગર્જના કર કે હું ભારતવાસી છું. પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે. તું પોકારી ઊઠ કે [...]

Go to Top