આપના મિત્રો સાથે શેર કરો

Itihas2021-08-06T11:51:40+00:00

ઇતિહાસ

ઇતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઇતિહાસ – 2 : સ્વામી આત્મરૂપાનંદ

January 1, 2023|Categories: Atmarupananda Swami|Tags: , , |

(સ્વામી આત્મરૂપાનંદજીએ આ ઇતિહાસ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Mission’માં લખ્યો હતો, જેના કેટલાક અંશોનો[...]

ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ : સેજલબેન માંડવિયા

January 1, 2023|Categories: Sejalben Mandaviya|Tags: , , |

દરેક રાષ્ટ્રને પોતાનો ધ્વજ હોય છે, જે સ્વતંત્ર દેશનું પ્રતીક છે. ભારતનો હાલનો ધ્વજ, બંધારણીય સભામાં સ્વીકારવામાં આવ્યો. આ રાષ્ટ્રધ્વજની[...]

ઈતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઈતિહાસ – ૧ : સ્વામી આત્મરૂપાનંદ

December 1, 2022|Categories: Atmarupananda Swami|Tags: , , |

(સ્વામી આત્મરૂપાનંદજીએ નાની ઉંમરમાં અમેરિકાની વેદાંત સોસાયટીમાં સંન્યાસીરૂપે યોગદાન આપ્યું હતું. તેઓએ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, હોલીવૂડ; જ્યાં સ્વામી[...]

ઇતિહાસ : આપણું રાષ્ટ્રગીત : શ્રી નરેન્દ્ર આર પટેલ

August 1, 2017|Categories: Narendra R. Patel|Tags: , , |

જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ  સિન્ધુ  ગુજરાત  મરાઠા,  દ્રાવિડ  ઉત્કલ  બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ[...]

ઇતિહાસ : રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

June 1, 2017|Categories: Niranjan Rajyaguru, Dr.|Tags: , , |

પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

May 1, 2017|Categories: Ashok Garde|Tags: , , , |

1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતો (અસ્પૃશ્યો)ને ધર્માંતરણ કરવા અને બૌદ્ધધર્મનો અંગીકાર કરવા કહ્યું. (2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આવા લોકો[...]

ઇતિહાસ : પરિહાસનું દુષ્પરિણામ (યાદવકુળને ભીષણ શાપ) : સંકલન

May 1, 2017|Categories: Sankalan|Tags: , , |

એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

April 1, 2017|Categories: Ashok Garde|Tags: , , , |

ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની[...]

ઇતિહાસ : રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ : શ્રીનરેન્દ્ર આર. પટેલ

April 1, 2017|Categories: Jitendra Patel|Tags: , , |

ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

March 1, 2017|Categories: Ashok Garde|Tags: , , , |

મઠ :- ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

February 1, 2017|Categories: Ashok Garde|Tags: , , , |

કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના[...]

ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ : શ્રીનરેન્દ્ર આર. પટેલ

February 1, 2017|Categories: Narendra R. Patel|Tags: , , |

દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી,[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

January 1, 2017|Categories: Ashok Garde|Tags: , , , |

મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ[...]

ઇતિહાસ : કનકલતા બરુઆ : શ્રીજિતેન્દ્ર પટેલ

January 1, 2017|Categories: Jitendra Patel|Tags: , , |

ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની,[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

December 1, 2016|Categories: Ashok Garde|Tags: , , , |

(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્વના અન્ય[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

April 1, 2016|Categories: Ashok Garde|Tags: , , , |

(ગયા અંકમાં આધુનિકીકરણ પામેલ હિંદુધર્મ વિશે વાંચ્યું, હવે આગળ...) હાર્દરૂપ ફિલસૂફી ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) હિંદુધર્મનાં[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

March 1, 2016|Categories: Ashok Garde|Tags: , , , |

(ગયા અંકમાં હિંદુધર્મમાં પ્રણાલિકારૂપ કીર્તન, મેળો, ઉત્સવ, કથાસત્ર, તીર્થયાત્રા - આ બધાની સાર્થકતા વિશે વાંચ્યું, હવે આગળ...) પ્રકરણ - ૬[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

February 1, 2016|Categories: Ashok Garde|Tags: , , , |

(ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ...) વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

January 1, 2016|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં ધર્મનું પુનરુત્થાન અને પુન :દૃઢીકરણ કેમ થાય એ વિશે વાંચ્યું, હવે આગળ... સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મઠ અને[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

December 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ...[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

October 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ... બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને મહારાષ્ટ્રમાં[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

September 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ... પ્રકરણ - ૪ ધર્મ : સામાજિક સુધારણાઓ[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

August 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ... ધર્મ : વિભિન્ન માર્ગાે[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

July 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ... ધર્મ : વ્યક્તિ અને સમાજ લાંબાગાળા[...]

Title

Go to Top